મુંબઈની કેડીએમસીના પૂર્વ મેયર કલ્યાણી પાટીલનું નિધન, વર્ષ 2013થી 2015 સુધી શહેરના મેયર હતા

મુંબઈની કેડીએમસીના પૂર્વ મેયર કલ્યાણી પાટીલનું નિધન થયું છે. સ્વાઈન ફ્લૂને કારણે પૂર્વ મેયરનું નિધન થયું છે. થાણેની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. વર્ષ 2013થી 2015 સુધી શહેરના મેયર હતા કલ્યાણી પાટીલ.

આ પણ વાંચોઃ સુરતમાં આ વ્યક્તિ પાસે છે એવો પથ્થર કે, જેની એક તરફ ૐ અને બીજી તરફ છે શ્રીગણેશજીની પ્રતિમા

FB Comments
READ  VIDEO: લતા મંગેશકરના ગીત જાણીતી રાનૂ નામની મહિલા હિમેશ રેશમિયા સાથે SONG ગાશે