‘હમ પે કમલનાથ થોડા ધ્યાન દિયા જાયે..’ ખેડૂતનો ગીત ગાતો વીડિયો થયો વાઈરલ, દેવામાફી માટે કરી માગણી

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે દેવામાફીની જાહેરાત કરી હતી. આ દેવામાફીને લઈને એક ખેડૂતનો વીડિયો વાઈરલ થયો છે. કોંગ્રેસે મધ્યપ્રદેશના દેવામાફી અને ખેડૂતોના મુદ્દા પર એમ કહ્યું કે અમે દેવા માફી કરી છે.  આ દાવાની વચ્ચે એક ખેડૂતનો વીડિયો વાઈરલ થયો છે જે ગીત ગાઈને કમલનાથ સરકારને દેવા માફી અંગે ધ્યાન આપવા કહી રહ્યા છે.  આ વીડિયોમાં એવું પણ કહેવામાં આવે છે કે દેવા માફીએ પોતાનો હક ગણાવ્યો છે. તેઓ એવું પણ કહી રહ્યાં છે આ તો હમારો હક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યમાં મેઘ મહેર છતાં પણ ભાવનગરના શિહોર તાલુકાના સોનગઢમાં પાણીની સમસ્યા યથાવત્

આ પણ વાંચો :  મહેસાણા નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સહિત કોંગ્રેસના 7 કોર્પોરેટરે કેસરીયો ધારણ કર્યો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments