મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ સેલ્ફ આઈસોલેશનમાં? જાણો વિગત

MadhyaPradeshPoliticalCrisis : Kamal Nath announces resignation ahead of floor test congress na hath mathi sarkayu ek rajya kamalnath e aapyu rajinamu

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે પોતાને આઇસોલેટ કરી દીધા છે. રવિવારે પ્રોફેસર કોલોનીમાં પોઝિટીવ રિપોર્ટ આવેલી એક યુવતી અને તેના પિતામાં પણ સંક્રમણ જોવા મળ્યું છે. તે યુવતીના પિતા પત્રકાર છે. તેઓ 20 માર્ચના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં કમલનાથે રાજીનામાની જાહેરાત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ બાદ આ શહેરવાસીઓ પણ થઈ જાઓ સાવધાન, જાહેર રસ્તાઓ પર થૂંકશો તો થશે દંડ અને તમારું વાહન પણ થઈ શકે છે ડીટેઈન

madhya pradesh kamalnath resignation before floor test MP Political crisis kamalnath no floor test ke rajinamu? thoda kalak ma thase nirnay

આ પણ વાંચો :   લોકડાઉન : દુકાનદારો વસ્તુની MRP કરતાં પણ વધારે કિંમત વસૂલે છે? અહીં કરો ફરિયાદ

પત્રકારમાં કોરોનાનું સંક્રમણ સામે આવ્યા બાદ કમલનાથે પોતાને આઇસોલેટ કર્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત દરેક પત્રકારને ક્વોરન્ટાઇનમાં જવું પડી શકે છે. ઉલ્લેખનીય છે કે કમલનાથના રાજકીય સલાહકાર મિગલાની પણ સંક્રમિત યુવતીના પિતાને મળ્યા હતા. જે બાદ 21 માર્ચે મિગલાનીની તબિયત પણ ખરાબ થઇ હતી. જે બાદ હવે કમલનાથે પણ પોતાને આઇસોલેટ કરી દીધા છે. જો કે આ બાદ મીડિયા સંયોજકે માહિતી આપી કે તેઓ આઈસોલેટ થયા નથી પણ પોતાનું કામ કરી રહ્યાં છે.

READ  CAA મુદે કચ્છમાં લાગેલાં અમુક પોસ્ટરથી થયો વિવાદ, જાણો ભાજપે શું કહ્યું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ કોરોનાની ચેઈન નેતાઓ સુધી પહોંચી છે. પહેલાં કનિકા કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને નેતાઓ આઈસોલેશનમાં ગયા હતા. જેમાં દુષ્યંત, વસુંધરા રાજે અને અનુપ્રિયા પટેલ જેવા નેતાઓનો સમાવેશ થાય છે.  મધ્યપ્રદેશના મુદે કોરોનાથી બચવા માટે તમામ પત્રકારો જે તે દિવસે પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યાં હતા તેમને ક્વોરન્ટાઈન થવા માટે કહેવામાં આવ્યું છે.

READ  સુરતઃ બારડોલી પંથકમાં વહેલી સવારથી વાદળછાયા વાતવરણ સાથે વરસાદ શરૂ, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments