મુખ્યમંત્રી કમલનાથના ભાણેજની ED દ્વારા ધરપકડ, 354 કરોડના બેન્ક કૌભાંડનો લગાવ્યો આરોપ

મધ્યપ્રદેશના કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રતુલ પુરીની ED એ ધરપકડ કરી છે. 354 કરોડ રૂપિયાના બેંક કૌભાંડમાં CBIએ રતુલ પુરી અને અન્યોની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો હતો, જે મામલે હવે કાર્યવાહી કરવામાં આવી છે. રતનપુરીની કંપની નામે આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું હતું. જેમાં રતુલ પુરીના પિતા અને મેનેજિંગ ડિરેક્ટર દીપક પુરી, રતુલના માતા અને મુખ્યપ્રધાન કમલનાથના બહેન નીતા પુરી, સંજય જૈન અને વિનીત શર્મા સહિતના લોકો સામે કેસ દાખલ કરાયો છે.

READ  રાજકોટ: ચૂંટણી પહેલા રાજકીય દાવપેચ! ઈન્દ્રનીલ રાજ્યગુરૂની થશે કોંગ્રેસમાં ઘરવાપસી!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણીયા અને મોજર બેયર કંપનીના પૂર્વ નિર્દેશક રતુલ પુરીની ED એ સોમવારે રાતે ધરપકડ કરી લીધી હતી. મોજર બેયર કંપનીના 354 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ કેસમાં રતુલ પુરી પર કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પર CBIએ રતુલ પુરી અને 4 અન્ય લોકોની વિરુદ્ધ રવિવારે કેસ કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: મહારાષ્ટ્ર માટે આજનો દિવસ સૌથી મહત્વનો, સત્તા માટે આવશે 'સુપ્રીમ' ફેંસલો

આ મામલમાં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ કેસ અંતર્ગત ધરપકડ કરી છે. તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈએ દીપક, નીતા સિવાય મોજર બેયર સાથે સંબધિત સંજય જૈન અને વિનીત શર્માની વિરુદ્ધ પણ કેસ કર્યો હતો અને તમામ જગ્યાઓ પર રેડ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનને કારણે ચીનને થશે મોટું નુકસાન! વેપારીઓ ચાઈનીસ વસ્તુઓનો કરશે બહિષ્કાર

READ  જેલમાં બંધ લાલુ યાદવના પુત્રની જીદ બિહારમાં કરી શકે છે ભાજપને મદદ, સીટોની વહેંચણી પર તેજસ્વી સાથે વધ્યો તણાવ કોંગ્રેસ તમામ 40 સીટો પર ઉતારી શકે છે વોટ કાપનાર ઉમેદવાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments