બોલીવુડનો સપોર્ટ ના મળ્યો તો REAL LIFEમાં કંગના બની ઝાંસીની રાણી, જુઓ VIDEO

kangana ranaut
kangana ranaut

ફિલ્મ મણિકર્ણિકાની સફળતાથી ખુશ કંગના એક વાતથી નારાજ છે કે રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ હોવા છતાં બૉલીવુડના એક પણ કલાકારે તેની ફિલ્મને ના તો પ્રમોટ કરી કે ના તેના વખાણ કર્યાકંગનાનું કહેવું છે કે તેણે જ્યારથી બૉલીવુડ પર વંશ પરંપરા કે ભાઈભત્રીજાવાદ હોવાની વાત ખુલ્લેઆમ કરી છે, ત્યારથી મોટા મોટા ફિલ્મ મેકર્સથી માંડીને સુપસ્ટાર્સ અને હિરોઈનો એકજૂટ થઈ ગયા છે અને તેને હેરાન કરી રહ્યા છે.

કંગનાએ ખુલ્લેઆમ બૉલીવુડના દિગ્ગજ હીરો અને હિરોઈન્સને ચેલેંજ કરી છે કે તે એકએકનો પર્દાફાશ કરશેલોકો ભલે ગ્રૂપ બનાવીને તેને પરેશાન કરે પરંતુ તે હવે ચૂપ બેસશે નહીં અને બધાની પોલ ખોલીને રહેશે.

જુઓ VIDEO : 

Kangana Ranaut threatens Bollywood over Manikarnika boycott

Kangana Ranaut threatens Bollywood over Manikarnika boycott. #Mumbai #Maharashtra

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, ८ फेब्रुवारी, २०१९

[yop_poll id=1218]

READ  12 ઑગસ્ટે, કેમ દેશની આ 7 જગ્યાઓ ઝળકી 'ગોલ્ડન' લાઈટથી?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat: 16/9/2019| TV9GujaratiNews

FB Comments