દિલ્હીની કેજરીવાલ સરકારે કન્હૈયા કુમારને આપ્યો મોટો ઝટકો, વાંચો વિગત

kanhaiya-kumar-sedition-arvind-kejriwal-delhi

દિલ્હીના જેએનયુ ખાતે લગાવવામાં આવેલાં કથિત દેશવિરોધી નારાઓમાં કેસ ચલાવવા માટે કેજરીવાલ સરકારે મંજૂરી આપી દીધી છે. કેજરીવાલ સરકારની મંજૂરી બાદ સ્પેશિયલ સેલ કન્હૈયા કુમાર સહિત અન્ય 2 લોકો સામે દેશદ્રોહનો કેસ ચલાવી શકશે. આ કેસમાં 1200 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. દિલ્હીની કેજરીવાલ સરકાર કન્હૈયા કુમારની સામે કેસ ચલાવવા માટે મંજૂરી નથી આપી રહી આ વિવાદ ચાલી રહ્યો હતો. અંતે કેજરીવાલની સરકારે મંજૂરી આપ્યા બાદ આ કેસ આગળ ચાલી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુકેશ અંબાણી બચાવી શકે છે જેટ એરવેઝ એરલાઈન્સને, લઈ શકે આ મોટું પગલું?

kanhaiya-kumar-sedition-arvind-kejriwal-delhi Government give permission for special cell inquiry

 આ પણ વાંચો :   ભારતીય છાત્ર સંસદના કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને આદર્શ યુવા ધારાસભ્યનો એવોર્ડ થયો પ્રાપ્ત

દિલ્હી સરકારે મંજૂરી આપી દીધી છે અને તેના લીધે દિલ્હી સરકાર હવે કન્હૈયા કુમારની સામે રાજદ્રોહની કલમો લગાવીને કેસને ચલાવશે. આ મામલામાં સરકારે કન્હૈયા, ઉમર ખાલિદ, અનિર્બાન, આકિબ હુસૈન, ઉમર ગુલ, બશરત અલી અને ખાલીદ બશીરની સામે પણ કેસ ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે. કોર્ટમાં સ્પેશિયલ સેલે કહ્યું કે દિલ્હી સરકારે આ કેસમાં મંજૂરી આપી નથી તો કોર્ટે કહ્યું કે તમે દિલ્હી સરકારને પત્ર લખો અને આ મામલે તેઓનું વલણ શું છે તે જાણો.

READ  દિલ્હી: કોરોના વાયરસને લઈ IPL મેચ રમાશે નહીં, સરકારે તમામ સેમિનાર રદ કર્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

kanhaiya-kumar-sedition-arvind-kejriwal-delhi

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ કેજરીવાલની સરકારને મળેલાં પત્રમાં કેસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની જેએનયુ ખાતે કથિત રીતે દેશ વિરોધી નારાઓ લાગ્યા હતા અને તેમાં કન્હૈયા કુમારનું નામ સામે આવ્યું હતું. હાલ કન્હૈયા કુમાર સીપીઆઈના નેતા છે તેઓએ બિહારના બેગૂસરાયથી ચૂંટણી લડી હતી અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને કન્હૈયા પ્રચાર કરી રહ્યાં છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ ખર્ચ પર કાબૂ રાખવો અને નાણાકીય લેવડદેવડ સંભાળપૂર્વક કરવી

 

Oops, something went wrong.
FB Comments