કનિકા કપૂરનો ચોથો કોરોના રિપોર્ટ આવ્યો સામે, જોઈને પરિવારના લોકો પરેશાન

kanika kapoor has tested positive in her fourth covid 19 test family sad kanika kapoor no chotho corona report aavyo same joi ne parivar na loko pareshan

કોરોના સંક્રમિત બોલીવુડ સિંગર કનિકા કપૂરની હાલમાં લખનઉંના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીયૂટમાં સારવાર ચાલી રહી છે. કનિકા લંડનથી ભારત પરત ફરીથી ત્યારબાદ તેનામાં કોરોના પોઝિટીવ જોવા મળ્યો હતો. કનિકાના છેલ્લા 3 રિપોર્ટની પુષ્ટી થઈ છે. હાલમાં તેનો ચોથો ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પણ સામે આવી ચૂક્યો છે. ચોથી વખત પણ કનિકા કોરોના પોઝિટીવ જોવા મળી છે.

READ  કોરોનાને કારણે શેરબજારમાં કડાકો યથાવત, નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું

kanika kapoor has tested positive in her fourth covid 19 test family sad kanika kapoor no chotho corona report aavyo same joi ne parivar na loko pareshan

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડૉક્ટરોનું કહેવું છે કે તેમની સતત દેખરેખ થઈ રહી છે અને જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ નથી આવતો, ત્યાં સુધી તેમની સારવાર કરવામાં આવશે. કનિકાના આ રિપોર્ટ જોઈને તેમના પરિવારના લોકો ખુબ પરેશાન છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દીવ-દમણ ભાજપ પ્રદેશ પ્રમુખના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ, કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા

 

ઉલ્લેખનીય છે કે કોરોનાથી સંક્રમિત હોવા છતાં પણ કનિકા લખનઉંની એક હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં સામેલ થઈ હતી. જે લોકો પાર્ટીમાં સામેલ થયા હતા, તેમાંથી 66થી વધારે લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સમગ્ર વિશ્વમાં કોરોનાના 7.22 લાખ કેસ, 33 હજારથી વધુ લોકોના મોત

FB Comments