કરીના કપૂરે નવા વર્ષે પહેર્યો એટલો મોંઘો ડ્રેસ જેની કિંમતમાં તમે સ્વિત્ઝર્લેન્ડ 21 વાર આવ-જા કરી શકો છો

Kareena Kapoor

Kareena Kapoor

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર પોતાની સ્ટાઇલ માટે જાણીતી છે. થોડા દિવસો પહેલાજ કરીના સ્વિત્ઝર્લેન્ડમાં વેકેશન એન્જોય કરવા ગઈ હતી જ્યાં તેણે પોતાના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર સાથે ન્યુ યર ઇવનિંગ પણ સેલિબ્રેટ કરી હતી જેના ફોટોઝ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા.

Kareena Kapoor

ન્યુ યર પાર્ટીમાં કરીના કપૂરબ્લુ કલરના થાઈ હાઈ સ્લીટ ગાઉન પહેરીને પહોંચી હતી જે જાણીતી બ્રાન્ડ Alexander Terekhov નું હતું.

Kareena Kapoor

હવે વાત કરીએ કરીનાના એકદમ સુંદર બ્લ્યુ કલરના ગાઉનની તો તમને જણાવી દઈએ કે આ ગાઉનની કિંમત 10,470 પાઉન્ડ છે જેની કિંમત ભારતીય કરન્સી પ્રમાણે આશરે Rs. 9 લાખ 26 હજાર થાય છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

તમને જણાવી દઈએ કે ઇન્ડિયાથી સ્વિત્ઝર્લેન્ડની ફ્લાઇટની ટિકિટનો દર આશરે Rs. 40 થી 45 હજાર થાય છે.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Bhavnagar: Alang and surrounding areas witness rainfall| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk1

Read Previous

હાર્દિક પંડ્યા ક્રિકેટરથી બની ગયા ‘બટરિંગ’ ક્રિકેટર, લોકોએ ટ્વિટર પર જ ભણાવ્યો પાઠ VIDEO

Read Next

ગૂગલથી ફરી થઈ એક મોટી ભૂલ! હવે Bad CM લખવા પર આવે છે બહુ મોટા નેતાનો ફોટો

WhatsApp પર સમાચાર