કુમારસ્વામીએ ભાવુક થઈને આપ્યું ભાષણ, જાણો CM પદ બાબતે શું કહ્યું?

કર્ણાટકની રાજનીતિમાં ચઢાવ-ઉતાર અને નાટક બાદ હવે અંત આવ્યો છે. વિધાનસભામાં વિશ્વાસમત જીતવામાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર નિષ્ફળ રહી છે જ્યારે ભાજપ સફળ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  ભારતીય ક્રિકેટ ટીમ માટે શ્રીલંકાનો આ ખેલાડી બની શકે છે નવો કોચ, સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે નામ

કુમારસ્વામીને વિશ્વાસ મતમાં 99 વોટ જ્યારે તેની વિરોધમાં 105 વોટ મળ્યા છે. આમ ભાજપ કોંગ્રેસ-જેડીએસની સરકાર પાડી દેવામાં સફળ રહ્યું છે. આ વિશ્વાસ મત પહેલાં જ કુમારસ્વામીએ ભાવુક થઈને ભાષણ આપ્યું હતું.

READ  કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બચાવવા વરિષ્ઠ નેતાઓ મેદાનમાં, આ 2 નેતાઓને અપાઈ જવાબદારી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કુમારસ્વામીએ કહ્યું કે વિધાનસભામાં ભાવુક થઈને ભાષણ આપતા કહ્યું કે તેઓ વિશ્વાસ મત માટે તૈયાર છે અને તેઓ ખુશીથી સીએમ પદ છોડી દેશે. હું ક્યારેય રાજનીતિમાં આવવા માગતો નથી પણ મને કિસ્મત લઈને આવી. હું સંવેદનશીલ અને ભાવુક વ્ચક્તિ છું. મેં જ્યારે મારા વિરોધમાં રિપોર્ટ જોઈ ત્યારે લાગ્યું કે આ બધા બાદ પણ મારે પદ પર રહેવું જોઈએ. હું દુ:ખી છું અને પદ છોડવા તૈયાર છું.

READ  ઑગસ્ટા વેસ્ટલૅંડ ડીલમાં સીબીઆઈનો ધડાકો : ભારતીયોને લાંચ આપવા માટે અપાયા હતાં 432 કરોડ રૂપિયા, પુરાવા મળવાનો સીબીઆઈનો દાવો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments