કર્ણાટક વિધાનસભા સ્પીકરે કોંગ્રેસ-જેડીએસના 14 બાગી ધારાસભ્યોને પદ પરથી અયોગ્ય ઠેરવ્યા

karnatak 14 mla

કર્ણાટક વિધાનસભા સ્પીકર કે.આર રમેશ કુમારે આજે કોંગ્રેસ અને જેડીએસના 14 બાગી ધારાસભ્યોને વિધાનસભાની સદસ્યતાથી અયોગ્ય જાહેર કર્યા છે. અને આ પહેલા અન્ય 3 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી ચૂક્યા છે. જેથી 225 ધારાસભ્યોની સદસ્યતાના સદનમાં 208 ધારાસભ્યોની સંખ્યા વધી છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ ‘મન ની વાત’માં અમરનાથ યાત્રાના મુસાફરોની સેવા કરવા માટે કાશ્મીરના લોકોનો આભાર માન્યો 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદના અમરાઈવાડીમાં બુટલેગર દ્વારા હુમલામાં હોમગાર્ડ જવાનનું મોત, પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ

 

BJPને સમર્થન આપવાની વાત કુમારસ્વામીએ નકારી

જેડીએસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ ભાજપને સમર્થન આપવાની વાતને નકારી દીધી છે. સાથે કહ્યું કે, આ વાતમાં કોઈ તથ્ય નથી. તો અપીલ કરતા કહ્યું આ પ્રકારની વાત પર ધ્યાન આપવાની જરૂર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments