પાકિસ્તાનમાં આ હિંદુ ધર્મસ્થળના દર્શન માટે ભારતીયોને મળશે એન્ટ્રી, પ્રતિદિવસ 5 હજાર લોકોના ઈમિગ્રેશનની વ્યવસ્થા

પાકિસ્તાને સોમવારના રોજ કહ્યું કે ગુરુ નાનકની 550મી જયંતીના 3 દિવસ પહેલાં એટલે કે 9 નવેમ્બરના રોજ ભારતીય શીખ યાત્રિઓ માટે કરતારપૂર કોરિડોર ખોલવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  નવસારી વાંસદાના લીમઝર ગામે ભૂકંપના આંચકા અનુભવાયા, મહુવરિયા ગામે એપી સેન્ટર નોંધાયું

પરિયોજનાના નિર્દેશક દ્વારા આ કરતારપૂર કોરિડોર અંગે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. લાહોરથી 125 કિમી નારોવાલ ખાતે કરતાપૂર કોરિડોર આવેલો છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે આ કોરિડોરને લઈને ઝડપથી કામ ચાલી રહ્યું છે. એવી જાણકારી આપવામાં આવી કે 86 ટકા કામ પુરું થઈ ગયું છે અને બાકીનું કામ એક મહિનાની અંદર પુરું કરી દેવાશે.

READ  પાકિસ્તાનમાં આવેલાં પવિત્ર શીખ યાત્રાધામ કરતારપુર સાહિબ જશે મનમોહન સિંહ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુવિધાઓ માટે પણ આ પત્રકાર પરિષદમાં વાત કરવામાં આવી. જેમાં કહેવાયું કે ભારતથી એક દિવસમાં 5000 યાત્રાળુઓ આવશે તેના માટે 76 ઈમિગ્રેશન કાઉન્ટરો સ્થાપિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન આ કાઉન્ટરોની સંખ્યા યાત્રાળુઓની સંખ્યા વધે તો વધારી શકે છે તેમ છે. કરતાપુર શીખ ધર્મસ્થળ છે અને તે પાકિસ્તાનમાં આવેલું છે.

READ  VIDEO: વડાપ્રધાન મોદીએ કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કર્યુ, ભાજપ સાંસદ સની દેઓલ પણ રહ્યા હાજર

 

 

Oops, something went wrong.
FB Comments