જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને PSA હેઠળ કેદ કરાયા, જાણો શું છે આ કાયદો

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાને સોમવારે PSA એક્ટ હેઠળ કેદમાં રખાયા છે. જે જગ્યા પર ફારૂક અબ્દુલ્લાને રાખવામાં આવ્યા તે જગ્યાને પણ અઘોષિત જેલ જાહેર કરી દેવાઈ છે. પબ્લિક સુરક્ષા નિયમ મુજબ કોઈપણ વ્યક્તિને કોઈપણ કાર્યવાહી વગર 2 વર્ષ સુધી કેદમાં રાખી શકાય છે.

આ પણ વાંચોઃ 1 ઓક્ટોબરથી નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ, ફરજિયાત બનશે ઈ-સ્ટેમ્પ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: તીડથી ત્રાસી ગયેલા ખેડૂતો માટે રાહતના સમાચાર

 

શ્રીનગરથી લોકસભાના સાંસદ ફારૂક અબ્દુલ્લા 5 ઓગસ્ટથી ઘરમાં નજરબંધ છે. 370ની કલમ કાશ્મીરમાંથી દૂર કર્યા બાદથી ફારૂક અબ્દુલ્લા નજરબંધ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ મામલે ઓવૈસીએ વિરોધ નોંધાવતા કહ્યું કે, જે વ્યક્તિ 370ના હટાવવા પહેલા પ્રધાનમંત્રીની મુલાકાત કરી શકે છે. તે વ્યક્તિ કોઈના માટે ખતરારૂપ કેવી રીતે હોઈ શકે છે. ખુદ અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે, ફારૂક અબ્દુલ્લાને કોઈની નજરબંધમાં રખાયા નથી. તો પછી આવા કાનૂન હેઠળ કેમ કાર્યવાહી કરાઈ છે.

READ  કાશ્મીરમાં સેના જવાનના અપહરણ થવાની વાત પર રક્ષા મંત્રાલયે કરી સ્પષ્ટતા,'કોઇ જવાનનું અપહરણ થયું નથી'


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments