મહિલા જાગૃતિ માટે મુંબઈની દીકરીઓ કરશે 2800 કિમી સાયકલ યાત્રા

Kashmir to Kanyakumari on bicycle, Mumbai girls spread message of female literacy | TV9News

દેશમાં હાલ બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે મુંબઇની દીકરીઓ સાયકલ લઇને નીકળી છે અને તે પણ કાશ્મીરથી કન્યાકુમારી સુધી જઈ રહી છે.  ઘાટકોપરની પી.એન દોશી મહિલા કોલેજની 21 વિદ્યાર્થિનીઓએ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની યાત્રા શરૂ કરી છે. આ યાત્રામાં તેઓ બેટી ભણાવો બેટી બચાઓનો સંદેશ આપી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  CAA Protest: લખનઉંમાં 218 પ્રદર્શનકારીઓની ધરપકડ, CM અને DyCMએ તમામ કાર્યક્રમ રદ કર્યા

આ પણ વાંચો :   રાજકોટના જસદણમાં ડેન્ગ્યુના લીધે 3 દિવસમાં 3 લોકોના મોતથી ચકચાર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments