પાકિસ્તાનના 2500 વર્ષ જૂના મંદિરમાં આઝાદી બાદ પહેલી શિવરાત્રીની ઉજવણી

katasraj-temple-200-year-old-temple-opened-for-shivaratri-in-pakistan-

ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે જે મંદિરો પાકિસ્તાનમાં રહી ગયા તેને હવે બંને દેશો વચ્ચે સંબંધ સુધરવાથી ખોલવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનમાં આવેલાં પંજાબ પ્રાંતના કટાસરાજને મંદિરને દશકો બાદ ખોલવામાં આવ્યું છે. 1947થી આ શિવમંદિર બંધ હતું અને આ ઐતિહાસિક મંદિરને પૂનસ્થાપિત કરવામાં આવ્યું છે. દશકો બાદ આ મંદિરમાં આરતી થઈ છે. અમારી ટીવીનાઈનની ટીમ આ મંદિર ખાતે પાકિસ્તાનમાં પહોંચી હતી. આ મંદિરમાં શિવરાત્રીના દિવસે ઉજવણી કરવામાં આવશે તેવી ખબર મળી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો કોણ છે એ રાજકુમારી જેના પ્રેમ લગ્નમાં 21 વર્ષ આવ્યો મોટો વળાંક ?

આ પણ વાંચો :   પાકિસ્તાનમાં હિંદુઓને મળ્યો 200 વર્ષ જૂના મંદિર પર અધિકાર, જાણો શું હતો વિવાદ?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments