5 સેકન્ડમાં નદીના ધસમસતા પ્રવાહમાં સ્કૂલની ઈમારત થઈ જમીનદોસ્ત, જુઓ VIDEO

બિહારમાં ભારે વરસાદના લીધે ગંગા નદી બે કાંઠે વહી રહી છે.  ભારે વરસાદના લીધે જાનમાલની હાનિના સમાચાર આવી રહ્યાં છે. પાણીના ભારે પ્રવાહના લીધે એક બિલ્ડીંગ બિહારના કટિહાર ખાતે પાણીમાં વહી ગયું હતું. આ બિલ્ડીંગ 5 સેકન્ડમાં જમીન દોસ્ત થઈ ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ભારે વાઈરલ થઈ રહ્યો છે.  આ સ્કૂલની ઈમારત પાણીમાં જ સમાઈ ગયી હતી અને લોકો જોતા જ રહી ગયા હતા.

READ  પાણીમાં એમ્બ્યુલન્સને નાના બાળકે રસ્તો બતાવ્યો, લોકોએ કર્યા ભારોભાર વખાણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   લતા મંગેશકરના જેવા અવાજમાં ગીત ગાનારી મહિલાની કિસ્મત એક એન્જિનીયરે બદલી દીધી!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments