જો ખેડૂતો 24 કલાકમાં આ કામ નહીં કરે તો પાક વિમા માટે હકદાર રહેશે નહીં

જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય અને પાક વિમો કરાવેલો હોય તો એક અગત્યનું કામ કરવું જરુરી છે. જો આ કામ નહીં કરો તો નુકસાની વેઠવાનો વારો આવી શકે છે અને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના મુજબ તમને વિમો મળી શકશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાવનગરમાં કાર તણાઈ જવાની ઘટનાના 48 કલાક બાદ પણ પરિવારના 2 લોકો લાપતા

આ પણ વાંચો:  બુધવારે દેશભરના ડૉક્ટર્સ ઉતરી શકે હડતાળ પર, મેડિકલ બિલનો કરી રહ્યાં છે વિરોધ

બુધવાર એટલે કે 31 જૂલાઈ સુધીમાં કિસાન ક્રેડિટ કાર્ડને આધારકાર્ડની સાથે લિંક કરાવવું જરુરી છે. આમ જોવા જઈએ તો માત્ર 24 કલાકના સમયમાં આ કામ કરવું જરુરી છે. આ બાજુ નેશનલ ઈન્શ્યોરન્સ કંપનીએ કહ્યું કે જે ખેડૂતો વિમો લેવા માગતા હોય તેમણે 12 કલાકમાં પોતાનો પાક ખરાબ થયો હોવાનો દાવો રજૂ કરવાનો રહેશે.

READ  Vadodara: Traffic offenders irritate by excess E-Memo - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિમો કરાવવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. આમ જે ખેડૂતોએ વિમો કરાવ્યો હશે તેમણે બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડની સાથે આધારકાર્ડ લિંક કરાવવું જરુરી છે.

READ  પોલીસ સ્ટેશનમાં TikTok VIDEO બનાવનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતાને થયો ભૂલનો અહેસાસ, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments