થપ્પડ ખાધા પછી સાવચેત થયા કેજરીવાલ, બદલી રોડ શો કરવાની રીત

દિલ્હીના મોતીનગરમાં એક રોડ શો દરમિયાન એક વ્યક્તિએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને થપ્પડ માર્યા હતો. ત્યારપછી તેમના રોડ શો કરવાની રીત બદલાઈ ગઈ છે.

હવે અરવિંદ કેજરીવાલ ખુલ્લી જીપમાં એકલા નથી ઉભા રહેતા. તેમની સાથે ઘણાં પોલીસ કર્મચારીઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહે છે. તેમની જીપની આસપાસ પોલીસકર્મચારીઓની ગાડીઓ પણ હોય છે. આ વ્યક્તિએ થપ્પડ માર્યા પછી અરવિંદ કેજરીવાલને થોડો ડર જરૂર લાગી રહ્યો છે.

 

READ  FB LIVE ઈન્ટરવ્યુ: Tv9ના રિપોર્ટરના ધારદાર પ્રશ્નોના સીધા જવાબ ના આપી શક્યા વડોદરા કોંગ્રેસના ઉમેદવાર, જુઓ વીડિયો

મળતી માહિતી મુજબ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દક્ષિણ દિલ્હીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચડ્ડાના રોડ શોમાં સામેલ થયા હતા. રોડ શો દરમિયાન હંમેશાની જેમ ખુલ્લી જીપમાં ઉભા હતા. તેમની સાથે રાઘવ ચડ્ડા હતા અને સાથે જ ઘણા પોલીસકર્મીઓ પણ હાજર હતા.

આ પણ વાંચો: ગઢડા ગોપીનાથજી ટ્રસ્ટની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય

ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિએ દિલ્હીના મુખ્યપ્રધાનને થપ્પડ માર્યા હતો તે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે.

READ  માનવતાં હજી મરી પરવારી નથી, ત્રણ યુવાનોએ રિયલ લાઇફમાં સાબિત કરી 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મની કહાણી, ચાલુ ટ્રેને જ કરાવી મહિલાની ડિલિવરી

 

Oops, something went wrong.
FB Comments