જીત બદલ અભિનંદન પાઠવ્યા તો કેજરીવાલે PM મોદીની પાસે કરી આ માગણી

Kejriwal replied to pm modi I look forward to working closely wid Centre to make our capital city into a truly world class city

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં સુધી અમે આ ખબર લખી રહ્યાં છીએ ત્યાં સુધીમાં આમ આદમી પાર્ટીએ 52 બેઠકો પર વિજય મેળવી લીધો. જ્યારે 10 બેઠક  પર ચાલી રહેલાં મતદાનમાં પાર્ટી આગળ ચાલી રહી છે. ભાજપે 6 બેઠક પર જીત મેળવી અને 2 બેઠક પર તેમના ઉમેદવાર મતગણતરીમાં આગળ ચાલી રહ્યાં છે.  દિલ્હીમાં કેજરીવાલની જીત પર પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. જો કે કેજરીવાલે આ અભિનંદન બદલ આભાર માનીને પીએમ મોદી પાસે એક માગણી પણ મુકી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   દિલ્હી ચૂંટણી પરિણામ : જાણો ભાજપનું શાહીનબાગ પ્રદર્શન અંગેનું વલણ કેવું રહેશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અયોધ્યા મામલે ચુકાદા પહેલા CJIએ ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથે કરી મુલાકાત

 

 

PM મોદી પાસેથી કેજરીવાલ શું ઈચ્છી રહ્યાં છે? 

પીએમ મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા તો કેજરીવાલે આ બદલ આભાર માન્યો છે.  પીએમ મોદીના અભિનંદન સ્વીકાર કરતાં કેજરીવાલે કેન્દ્રનો સહયોગ પણ માગી લીધો છે.  કેજરીવાલે દિલ્હીને વર્લ્ડ કલાસ શહેર બનાવવા માટે કેન્દ્ર સરકારનો સહયોગ માગી લીધો છે.  તેઓએ કહ્યું કે કેન્દ્રની સાથે અમે સહયોગ ઈચ્છી રહ્યાં છીએ જેથી દિલ્હીને વર્લ્ડ કલાસ સીટી બનાવી શકાય.

READ  સલમાન ખાનના ફેવરીટ બોડીગાર્ડ શેરાએ શિવસેનાનો ખેસ ધારણ કર્યો અને બન્યા શિવસૈનિક

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Ahmedabad: Police using drone cameras to monitor the situation amid lockdown due to COVID19| TV9News

FB Comments