દિલ્હી ચૂંટણી: કેજરીવાલે વીડિયો પોસ્ટ કર્યો, ચૂંટણીપંચે મોકલી નોટિસ, જુઓ VIDEO

Violance Of Model Code Of Conduct kejriwal-uploaded-video-on-twitter-election-commission-sent-notice

દિલ્હી ચૂંટણીમાં વિવાદાસ્પદ નિવેદન અને આચારસંહિતા ઉલ્લંઘન માટે ચૂંટણી પંચ નોટિસ ફટકારી રહ્યું છે. દિલ્હીના સીએમ કેજરીવાલની સામે પણ આ કાર્યવાહી થઈ છે. કેજરીવાલે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે મતદાનને એક જ દિવસ બાકી છે ત્યારે આ કાર્યવાહી ચૂંટણી પંચે કેજરીવાલ પર કરી છે. કેજરીવાલને શનિવાર 5 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે કેજરીવાલની આ પોસ્ટને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ધરતીપુત્રોને મળશે સરકારનો સાથ, 20 ટકા નુકસાન ધરાવતા ખેડૂતોને રાજ્યના બજેટમાંથી સહાય ચૂક્વાશે, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments