સરકારે કરી શિક્ષણમાં મદદ, દેશનો સૌપ્રથમ ટ્રાંસજેન્ડર કોર્મશિયલ પાયલોટ બનશે હૈરી

એડમ હૈરી દેશના પહેલાં ટ્રાંસજેન્ડર કોર્મશિયલ પાયલોટ બનશે. તેઓનું વિમાન ઉડાવવાનું સપનું જલ્દી સાકાર થશે. કેરલની સરકારે 20 વર્ષના હેરીને કોર્મશિયલ લાઈસન્સના શિક્ષણ માટે આર્થિક મદદ આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રાંસજેન્ડર હોવાથી હેરીને પોતાના ઘરના લોકો દ્વારા યાતના આપવામાં આવી હતી. જેના લીધે હૈરીએ પોતાના ઘરને છોડી દીધું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તસવીર પ્રતિકાત્મક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હૈરીનું ઉદ્દેશ્ય દેશના પહેલાં ટ્રાંસજેન્ડર એરલાઈન કોર્મશિયલ પાયલોટ બનવાનો છે. જેના લીધે અન્ય લોકોને પણ તેમના સપના સાકાર કરવા માટે પ્રેરણા મળે. હૈરીની પાસે પ્રાઈવેટ લાઈસન્સ છે પણ જો કોર્મશિયલ ફ્લાઈટ ઉડાવવી હોય તો કોર્મશિયલ લાઈસન્સની જરુર પડે છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું, શું છે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની ખાસિયતો ?

આ પણ વાંચો :   દેશમાં મંદી મુદ્દે ચોંકવનારા નિવેદન બાદ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદનો યુ-ટર્ન!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હૈરીને 3 વર્ષની તાલીમ લેવી પડશે અને તેની પાછળ લગભગ 23.34 લાખ રુપિયાનો ખર્ચ આવશે. હૈરી દ્વારા કહેવામાં આવ્યું કે તે પહેલો ખાનગી ટ્રાંસજેન્ડર કોર્મશિયલ પાયલટ બનશે. હૈરી તિરુવંતપુરમ ખાતે રાજીવ ગાંધી એવિએશન ટેક્નોલોજી અકાદમી ખાતે વધારાની ટ્રેનિંગ લેશે. હૈરીએ કહ્યું કે 19 વર્ષની વયે જ્યારે તેઓ ઘરે આવે છે ત્યારે તેના માતા-પિતાને ખબર પડે છે કે હૈરી ટ્રાંસજેન્ડર છે. જેના લીધે હૈરીને એક વર્ષ પોતાના જ ઘરમાં નજરબંદ કરી દેવાઈ છે.

READ  ક્રિકેટ જગતનો સૌથી મોટો નિર્ણય: આ દેશની ક્રિકેટ ટીમમાં કિન્નરો પણ થઈ શકશે સામેલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઘરમાં હૈરીને માર મારવામાં આવે છે અને માનસિક ત્રાસ પણ આપવામાં આવે છે. આ બાદ હૈરી પોતાનું જ ઘર છોડી દેવાનો નિર્ણય કરે છે. તે જ્યૂસની દુકાન પર નોકરી કરે છે પણ ટ્રાંસજેન્ડર હોવાથી તેને વધારે વેતન આપવામાં આવતું નથી. અંતે સામાજિક ન્યાય વિભાગ આગળ આવે છે અને હૈરીને મદદ કરે છે.

READ  મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને આપશે આરક્ષણ!

સામાજિક ન્યાય વિભાગ દ્વારા હૈરીનું સિલેક્શન સ્કોલરશીપમાં થાય છે. બાદમાં હૈરી ભણવા માટે રાજીવ ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ એવિએશન એન્ડ ટેક્નોલોજી જવાની તૈયારી કરી રહ્યાં છે. હવે તેઓ કેરલની સરકારની મદદથી કોર્મશિયલ પાયલટની પણ તાલીમ લેશે અને લાઈસન્સ મેળવશે. આમ સરકારની પહેલ દ્વારા હૈરી ભારતના પહેલાં ટ્રાંસજેન્ડર કોર્મશિયલ પાયલટ બનશે.

 

 

Oops, something went wrong.
FB Comments