વીડિયો: પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાની સેના સતત ભારતમાં ઘૂસણખોરી કરાવવા ઈચ્છે અને તેનો પૂરાવો ભારતીય સેના દ્વારા આપવામાં આવ્યો છે. પાકિસ્તાનની સેના દ્વારા બેટ એક્શનથી અમુક ઘૂસણખોરોને ભારતની સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરાવવામાં આવ્યો હતો પણ ભારતીય સેના દ્વારા તેના નિષ્ફળ કરી દેવાયો છે. આ બાબતનો એક વીડિયો પણ ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  VIDEO: નારોલના રહીશો છેલ્લા 2 વર્ષથી પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાથી કંટાળીને વિરોધ પર આવ્યા

4થી 5 આતંકવાદીઓનો એક વીડિયો ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાન તરફથી કેવી રીતે જમ્મુ-કાશ્મીરના કેરન વિસ્તારમાં ઘૂસણખોરી કરાવવવામાં આવી રહી છે તે જાણી શકાય છે. ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.

READ  VIDEO: ગીર સોમનાથ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ, હિરણ-2 ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાની આ હરકત બાદ સેના એલર્ટ થઈ ગયી છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ભારે નજર રાખવામાં આવી રહી છે. આ વીડિયો જારી કરીને ભારતીય સેનાએ પાકિસ્તાનની હરકતને દુનિયાની સામે લાવી દીધી છે.

 

 

Top News Stories From Ahmedabad: 21/1/2020| TV9News

FB Comments