ખંભાત હિંસા બાદ જનજીવન સામાન્ય થાય તે માટે પોલીસે કરી આ અપીલ, જુઓ VIDEO

Khambhat violence: Police urged residents to come back

ખંભાતમાં હિંસા ફાટી નીકળી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો હતો. હજુ પણ ખંભાતમાં કોઈ અણબનાવ ના બને તે માટે પોલીસની સુરક્ષા ગોઠવવામાં આવી છે.   જો કે પરિસ્થિતિ થાળે પડ્યા બાદ પોલીસ લોકોને અપીલ કરી રહી છે તેઓ વિસ્તારમાં પરત આવી જાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: કોરોના કેસ ઘટાડવો સરકારનો નવો કીમિયો, ખાનગી હોસ્પિટલની લેબમાં કોરોના ટેસ્ટ બંધ

આ પણ વાંચો :   રાજ્યસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા વચ્ચે મુલાકાત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments