VIDEO: ખેડા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી વિરૂદ્ધ સરપંચોનો મોરચો, ગાર્ગી જૈનની બદલીની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

Kheda district Sarpanchs protest against DDO, demanding her transfer

ખેડા જિલ્લાના સરપંચોમાં જિલ્લા વિકાસ અધિકારી સામે રોષ ફાટી નીકળ્યો છે. અને પોતાના રોષને વાચા આપવા આજે આ તમામ સરપંચોએ જિલ્લા કલેક્ટરને જિલ્લા વિકાસ અધિકારી વિરૂદ્ધ આવેદનપત્ર આપ્યું હતુ.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના અંજલિ બ્રિજ પર 1 કરોડની કિંમતના સોનાની લૂંટ

100 કરતા વધુ ગામના સરપંચોનો આરોપ છે કે ખેડા જિલ્લા વિકાસ અધિકારી ગાર્ગી જૈન સરપંચ વિરોધી કાર્યવાહી કરે છે. અને તેઓ માત્ર નાણાપંચના કામો કરીને સંતોષ માને છે. પરંતુ પ્રાથમિક સુવિધા મુદ્દે તેઓ ધ્યાન આપતા નથી. ત્યારે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને સરપંચોએ DDOની બદલીની માગ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કર્ણાટકમાં કોઈ ચમત્કાર જ કુમારસ્વામીની સરકાર બચાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments