VIDEO: મહી નદી વહી રહી છે બે કાંઠે, ઠાસરા અને ગળતેશ્વર નદીકાંઠાના વિસ્તારોને કરાયા સાવચેત

ઉપરવાસમાંથી પાણીની આવક થતાં કડાણા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જેમાંથી ખેડાના વણાકબોરી ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વણાકબોરી ડેમમાં પાણી છોડાતા મહી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે.. જેથી ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના નદીકાંઠાના વિસ્તારોને સાવચેત કરી દેવાયા છે. વણાકબોરી ડેમની નિર્ધારિત જળસપાટી 221 ફૂટ છે. જે હાલ 230 ફૂટ પર પહોંચી ગઈ છે, એટલે કે નિર્ધારિત સપાટી કરતા 9 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે.

READ  Anand : Fire breaks out in car due to short-circuit, No casualty reported - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાકિસ્તાનની નાપાક ઈરાદાઓ થયા જાહેર, POKમાં ફરી રહ્યા છે આતંકીઓ, કાશ્મીરને લઈને આપી ચેતવણી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  લો...હવે મોદી સરકારના બજેટ પર લાગી શકે છે ગ્રહણ, સુપ્રીમ કોર્ટમાં વકીલે દાખલ કરી જનહિત અરજી (PIL),જાણો શું છે દલીલ ?

 

[yop_poll id=”1″]

FB Comments