ખેડાના મહુધાના સાપલા ગામે પોલીસ પર થયો હુમલો! જુઓ VIDEO

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સાપલા ગામે પોલીસ જવાનો પર હુમલો થયો. સાદા ડ્રેસ અને ખાનગી વાહનમાં પોલીસના જવાનો જુગારીઓને પકડવા ગયા હતા. આ સમયે ગ્રામજનો અને પોલીસ વચ્ચે વિવાદ થયો. ગ્રામજનોએ 2 પોલીસ જવાનને માર મારીને મંદિરમાં પૂરી દીધા હતા. ખાનગી વાહન અને સાદા ડ્રેસને પગલે ગ્રામજનોએ પોલીસને વાહન ચોર સમજીને માર માર્યો હતો. જો કે સ્થાનિક ધારાસભ્યએ દખલગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.

READ  કોરોનાને લઈ એડીશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાનું નિવેદન, અમદાવાદમાં એક-બે દિવસમાં સ્થિતિ સામાન્ય થશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધી શકે છે!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  5 હજાર વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના નગર ધોળાવીરાનો સરકાર કરશે વિકાસ

[yop_poll id=”1″]

FB Comments