KHELO INDIA 2020 : ગુજરાત એક ક્રમાંક નીચે પછડાયું, મેડલની સંખ્યા 33 ટકા વધી

Gujarat wins Gold at @kheloindia U-21 Volleyball.

દેશના વિદ્યાર્થીઓ/સ્પર્ધકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે ખેલો ઈન્ડિયા-2020નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલાં વર્ષ 2018 અને 2019માં પણ આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ વખતે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ ગુવાહાટી ખાતે યોજાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

khelo-india-gujarat-2020-performance-update

આ પણ વાંચો :   VIDEO: ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા સૂર મામલે DyCM નીતિન પટેલે કરી સ્પષ્ટતા

ગયા વર્ષ કરતાં ગુજરાતના મેડલમાં 33 ટકાના વધારો
આ વર્ષે ગુજરાતની સ્થિતિ મેડલના નંબરની દ્રષ્ટિએ જોવા જઈએ તો સુધરી છે. વર્ષ 2020માં ગુજરાતે મેળવેલા કુલ મેડલની સંખ્યા 52 થઈ ગયી છે. જ્યારે 2019માં આ સંખ્યા 39 જ હતી. આમ મેડલની સંખ્યામાં અંદાજે 33 ટકાનો વધારો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે ગુજરાતને સ્વીમીંગમાં મેડલ મળે તેવી શક્યતાઓ હતી પણ ખેલાડી જ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ સિવાય સીએમ રૂપાણીએ પણ પણ થોડા દિવસ પહેલાં આ ઈવેન્ટમાં ભાગ લઈ રહેલાં સ્પર્ધકો સાથે વાત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

READ  Khelo India 2020 : ગુવાહાટી ખાતે ગુજરાતના સ્પર્ધકોએ જીત્યા આટલા મેડલ, વાંચો વિગત

Khelo India Gujarat 2020 Live Update


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં ખેલાડીઓને પ્રતિભા તપાસવામાં આવશે અને જે ટીમ કે ખેલાડી સારૂં પ્રદર્શન કરશે તેને આર્થિક મદદ પણ આપવામાં આવશે. પસંદગી પામેલાં ખેલાડીઓને 8 વર્ષ માટે 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.

READ  આસામના ગુવાહાટીમાં ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ 2020: મેડલ ટેલીમાં 28 મેડલ સાથે ગુજરાતનો 4 ક્રમ

 

COVID19; Gujarat health dept prepares for stage 3, orders manufacturing of more ventilators, masks

FB Comments