ખેલો ઈન્ડિયા 2020: મહારાષ્ટ્રે 78 ગોલ્ડ મેડલ સાથે બાજી મારી, ગુજરાત 9માં ક્રમાંકે

Khelo India Event 2020 Daily Update Medal Meter Maharashra Secure Rank 1 And Gujarat On 9th rank Jano Khelo India event vishe

દેશના વિદ્યાર્થીઓ/સ્પર્ધકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે ખેલો ઈન્ડિયા-2020નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલાં વર્ષ 2018 અને 2019માં પણ આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ વખતે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ ગુવાહાટી ખાતે યોજાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Khelo India 2020 : ગુવાહાટી ખાતે ગુજરાતના સ્પર્ધકોએ જીત્યા આટલા મેડલ, વાંચો વિગત

કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં ખેલાડીઓને પ્રતિભા તપાસવામાં આવશે અને જે ટીમ કે ખેલાડી સારૂં પ્રદર્શન કરશે તેને આર્થિક મદદ પણ આપવામાં આવશે. પસંદગી પામેલાં ખેલાડીઓને 8 વર્ષ માટે 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.

READ  કોરોના વાઈરસને લઈ નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન! ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા 2 ચાર્ટર્ડ પ્લેનની કરાઈ વ્યવસ્થા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ વર્ષે સૌથી વધારે ગોલ્ડ મેડલ જીતીને મહારાષ્ટ્રે બાજી મારી લીધી છે. ગુજરાતે  16 ગોલ્ડ મેડલ જીત્યા છે અને કુલ મેડલની સંખ્યા 52 થાય છે જેના લીધે ગુજરાત 9માં ક્રમાંકે છે.  જ્યારે મહારાષ્ટ્ર 78 ગોલ્ડ મેડલ જીત્યા અને કુલ મેડલની સંખ્યા 256 થાય છે. જેના લીધે તે આ વખતે મુખ્ય રાજ્ય તરીકે ઉભરી આવ્યું તો છે તો બીજા ક્રમાંકે હરિયાણા તો ત્રીજા ક્રમાંકે દિલ્હી છે. આમ ગુવાહાટી ખાતે વર્ષ 2020ની ખેલો ઈન્ડિયા ઈવેન્ટનું સમાપન કરવામાં આવ્યું.

READ  ડેટા ચોરી પછી ફેસબુકનું નવું કારસ્તાન, માત્ર એક એપને તમારાં મોબાઇલમાં રાખવા પર ફેસબુક આપી રહ્યું છે હજારો રૂપિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.

FB Comments