ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં ગુજરાતના સ્પર્ધકોએ 16 ગોલ્ડ સાથે કુલ 52 મેડલ મેળવ્યા

Gujarat Medal Meter Update Khelo India 2020

દેશના વિદ્યાર્થીઓ/સ્પર્ધકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે ખેલો ઈન્ડિયા-2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં વર્ષ 2018 અને 2019માં પણ આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યાં છે. આ વખતે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ ગુવાહાટી ખાતે યોજાઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા અંગે ભાજપે કરી આ સ્પષ્ટતા, જુઓ VIDEO

કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં ખેલાડીઓને પ્રતિભા તપાસવામાં આવશે અને જે ટીમ કે ખેલાડી સારૂં પ્રદર્શન કરશે તેને આર્થિક મદદ પણ આપવામાં આવશે. પસંદગી પામેલાં ખેલાડીઓને 8 વર્ષ માટે 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.

READ  Jamnagar BJP MP Poonamben Madam falls into drain during demolition drive, hospitalised - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

khelo-india-live-performance-update-gujarat-india-daily-medal-meter-khelo-india-ma-gujarat-ne-malya-45-gold-medal-vancho-khabar

બે શ્રેણીમાં રમતગમતને વિભાજીત કરવામાં આવી છે. જેમાં અંડર 17 અને અંડર 21માં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે. આ વર્ષની ખેલો ઈન્ડિયા ઈવેન્ટ ગુવાહાટી ખાતે 10 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી વચ્ચે યોજાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આસામના ગુવાહાટીમાં ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ 2020: મેડલ ટેલીમાં 28 મેડલ સાથે ગુજરાતનો 4 ક્રમ

 

ગુજરાતનું કેવું રહ્યું પ્રદર્શન?

ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં કુલ 16 ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને મેડલ મીટરમાં જોવા જઈએ તો તે કુલ 52 મેડલની સાથે 9માં ક્રમાંકે છે. આ ઉપરાંત સૌથી વધારે મેડલ સાથે મહારાષ્ટ્ર નંબર 1 પર છે.

 

Ahmedabad : AMC failed to maintain Social Distancing among people while distributing food packets

FB Comments