KHELO INDIA 2020: ખેલો ઈન્ડિયામાં ગુજરાતના સ્પર્ધકોએ જાણો કેટલા મેડલ જીત્યા?

Gujarat wins Gold at @kheloindia U-21 Volleyball.

દેશના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે ખેલો ઈન્ડિયા-2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં વર્ષ 2018 અને 2019માં પણ આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યાં છે. આ વખતે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ ગુવાહાટી ખાતે યોજાઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં ખેલાડીઓને પ્રતિભા તપાસવામાં આવશે અને જે ટીમ કે ખેલાડી સારૂં પ્રદર્શન કરશે તેને આર્થિક મદદ પણ આપવામાં આવશે. પસંદગી પામેલાં ખેલાડીઓને 8 વર્ષ માટે 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.

READ  ગુજરાતમાં 12 જૂને મોડી સાંજે ત્રાટકી શકે છે વાવાઝોડું, 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

આ પણ વાંચો :   ચોમાસા બાદ શિયાળુ પાક પણ નિષ્ફળ! કમોસમી વરસાદ બન્યા ખેડૂતોનો કાળ!

બે શ્રેણીમાં રમતગમતને વિભાજીત કરવામાં આવી છે. જેમાં અંડર 17 અને અંડર 21માં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે. આ વર્ષની ખેલો ઈન્ડિયા ઈવેન્ટ ગુવાહાટી ખાતે 10 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી વચ્ચે યોજાઈ રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ, ઠેર-ઠેર ભરાયા પાણી

 

 

ગુજરાતનું આજદીન સુધી કેવું રહ્યું પ્રદર્શન? 

ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યો આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યાં છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત કુલ 35 મેડલ સાથે 6 નંબર પર છે. જ્યારે  આ ઈવેન્ટમાં મહારાષ્ટ્ર સૌથી વધારે ગોલ્ડમેડલ હોવાથી લીડ  કરી રહ્યું છે. 20 જાન્યુઆરી સુધી ચાલનારી આ ઈવેન્ટમાં પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. જો કે ગુજરાત વર્ષ 2018 અને 2019 કરતાં આ વખતે સારું પ્રદર્શન કરી રહ્યું છે તેવી જાણકારી આંકડાઓ પરથી જ મળી રહી છે.

READ  દેશની 20 મોટી સંસ્થાએ અનામતમાંથી છૂટ આપવા અંગે સરકારને લખ્યો પત્ર

 

khelo india 2020 Live Update

ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં તમામ રાજ્યોના સ્પર્ધકોને મોકો આપવામાં આવી રહ્યો છે. જે સ્પર્ધકો સારું પ્રદર્શન કરશે તેને સન્માન કરીને આગળ તક આપવામાં આવશે. આ સિવાય 5 લાખની સહાય 8 વર્ષ સુધી સારું પ્રદર્શન કરનારા સ્પર્ધકોને આપવામાં આવશે. જેના લીધે તેઓ પ્રેક્ટીસ કરીને દેશ માટે અન્ય ઈવેન્ટમાં ઝંપલાવી શકે.

 

 

Mehsana: Fake police thrashed in Vadnagar| TV9News

FB Comments