KHELO INDIA 2020 : ખેલો ઈન્ડિયામાં ગુજરાતના સ્પર્ધકોએ મેળવ્યા આટલા મેડલ, જાણો વિગત

khelo-india-gujarat-2020-performance-update

દેશના વિદ્યાર્થીઓ/સ્પર્ધકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે ખેલો ઈન્ડિયા-2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં વર્ષ 2018 અને 2019માં પણ આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યાં છે. આ વખતે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ ગુવાહાટી ખાતે યોજાઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખેલો ઈન્ડિયાની તમામ જાણકારી મેળવો અમારા પેજ પર : KHELO  INDIA 2020

કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં ખેલાડીઓને પ્રતિભા તપાસવામાં આવશે અને જે ટીમ કે ખેલાડી સારૂં પ્રદર્શન કરશે તેને આર્થિક મદદ પણ આપવામાં આવશે. પસંદગી પામેલાં ખેલાડીઓને 8 વર્ષ માટે 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.

READ  પાકિસ્તાને રોકી સમજૌતા એક્સપ્રેસ, કહ્યું ડ્રાઈવરને મોકલો અને ટ્રેન લઈ જાઓ પરત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બે શ્રેણીમાં રમતગમતને વિભાજીત કરવામાં આવી છે. જેમાં અંડર 17 અને અંડર 21માં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે. આ વર્ષની ખેલો ઈન્ડિયા ઈવેન્ટ ગુવાહાટી ખાતે 10 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી વચ્ચે યોજાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આકાશ અંબાણીના લગ્ન પહેલાં શાહી બેચલર પાર્ટી, 500 મિત્રોને સાથે લઈ દુનિયાના સ્વર્ગ સમાન દેશમાં યોજાશે પાર્ટી!

 

શું છે ગુજરાતની સ્થિતિ ? 

જો 5માં ક્રમાંક સુધી સારી રીતે પ્રદર્શન કરી રહ્યું હતું તે બાદ મહારાષ્ટ્ર અન્ય રાજ્યોના સારા પ્રદર્શન બાદ ગુજરાતના ખેલાડીઓના મેડલ ઘટી જવાથી ગુજરાત 10માં ક્રમાંકે આવી ગયું છે.  અમે જ્યાં સુધી આ ખબર લખી રહ્યાં છીએ ત્યાં સુધી ગુજરાતે 13 ગોલ્ડ મેડલ જીત્યા છે અને કુલ મેડલની સંખ્યા 45 થઈ ગયી છે. હજુ 2 દિવસ બાકી છે ત્યારે ગુજરાતના સ્પર્ધકો વધારે મેડલ હાસલ કરી શકે તેવી આશા છે.

READ  ખેલો ઈન્ડિયા 2020: મહારાષ્ટ્રે 78 ગોલ્ડ મેડલ સાથે બાજી મારી, ગુજરાત 9માં ક્રમાંકે
Oops, something went wrong.
FB Comments