Khelo India 2020 : ગુવાહાટી ખાતે ગુજરાતના સ્પર્ધકોએ જીત્યા આટલા મેડલ, વાંચો વિગત

khelo india Daily Medal Tally Update Story

દેશના વિદ્યાર્થીઓ/સ્પર્ધકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે ખેલો ઈન્ડિયા-2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં વર્ષ 2018 અને 2019માં પણ આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યાં છે. આ વખતે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ ગુવાહાટી ખાતે યોજાઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

khelo india Daily Medal Tally Update Story

તમામ અપડેટ માટે અમારા પેજ Khelo Indiaને વિઝીટ કરો :  Khelo India 2020

READ  KHELO INDIA 2020 : ખેલો ઈન્ડિયામાં ગુજરાતના સ્પર્ધકોએ મેળવ્યા આટલા મેડલ, જાણો વિગત

કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં ખેલાડીઓને પ્રતિભા તપાસવામાં આવશે અને જે ટીમ કે ખેલાડી સારૂં પ્રદર્શન કરશે તેને આર્થિક મદદ પણ આપવામાં આવશે. પસંદગી પામેલાં ખેલાડીઓને 8 વર્ષ માટે 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આસામના ગુવાહાટીમાં ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ 2020: મેડલ ટેલીમાં 28 મેડલ સાથે ગુજરાતનો 4 ક્રમ

 

 

khelo india Daily Medal Tally Update Story

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગુજરાતની સ્થિતિ શું છે?
ભારતના મોટાભાગના રાજ્યો આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યાં છે. મેડલ મીટરની વાત કરીએ તો મહારાષ્ટ્ર 54 ગોલ્ડ મેડલની સાથે નંબર 1 પર છે જ્યારે હરિયાણાએ 40 ગોલ્ડ઼ મેડલ મેળવ્યા છે. આ સિવાય જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતે અત્યારસુધીમાં 13 ગોલ્ડ મેળવ્યા છે અને 6 નંબર પર યથાવત છે.

 

READ  VIDEO: અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ચલાલાના વાવડી ગામે ૧ કલાકમાં ૩ ઇંચ વરસાદ

Top 9 National News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments