સચિન તેંડુલકરે શાહરૂખ ખાનને હેલમેટ પહેરવાની સલાહ આપી તો ફેન્સે મસ્તીબાજી શરૂ કરી દીધી

sachin

આજ કાલ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની સલાહ લોકોને કંઈ ખાસ પસંદ ન પડી રહી હોઈ તેવુ લાગી રહ્યું છે. ત્યારે ફરી એક વખત સોશિયલ મીડિયામાં સચિનની સલાહને લઈને મસ્તીબાજી શરૂ થઈ ચૂકી છે. ફિલ્મ જગતમાં શાહરૂખ ખાનના 27 વર્ષ પૂરા કરવા બદલ સચિને શુભેચ્છા પાઠવી હતી. સાથે શાહરૂખ ખાનને બાઈક ચલાવવાની સાથે હેલમેટ પહેરવાની સલાહ પણ આપી હતી.

આ પણ વાંચોઃ ભારતીય ટીમના ખેલાડીઓની નવી ટી-શર્ટ સાથેની તસવીરો આવી સામે, જુઓ Photos

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો અભિનેત્રી દીપિકા પાદુકોણ કેમ કિંગખાન પર થઇ ગુસ્સે !

સમગ્ર ઘટના એવી છે કે, શાહરૂખ ખાને 25 જૂને ફિલ્મ જગતમાં પોતાના 27 વર્ષ પૂરા થયાની સાથે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ફિલ્મ દિવાનાના ગીત સાથે એન્ટ્રી કરતા ફેન્સનો આભાર માન્યો હતો. બસ આટલી બાબત પર સચિન તેંડુલકરે શાહરુખને હેલમેટ પહેરવાની સલાહ આપી દીધી હતી. સચિને કહ્યું કે, ડિઅર બાજીગર હેલમેટ પહેરવાનું ભૂલશો નહીં.

READ  દારૂની મહેફિલમાંંથી પકડાયેલ યુવકે પોલીસ સ્ટેશનમાં કર્યું એવું કામ કે ખૂલી ગઈ વસ્ત્રાપુર પોલીસની પોલ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments