વડોદરાઃ કાર નીચે બાળકના મોતનો કેસ, પોલીસે કારચાલક તબીબની કરી ધરપકડ, જુઓ VIDEO

Kid crushed by reversing car near Ayurvedic cross roads, driver arrested- Vadodara

વડોદરાના આયુર્વેદીક ચાર રસ્તા પાસે કાર નીચે બાળકને કચડી નાખવાર કારચાલક તબીબને પોલીસે ઝડપી પાડ્યો છે. મહત્વનું છે કે, ગઈકાલે કાર નીચે આવી જતાં બાળકનું મોત થયું હતું. કાર ચાલક તબીબની બેદરકારીના કારણે શ્રમિક પરિવારના માસુમનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બાદ તબીબ ફરાર થયો હતો. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી ફરાર તબીબ મિતેષ સુતરિયાને ઝડપી પાડ્યો છે.

READ  દર્શન હોટલ કેસ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દૂધ અને ડુંગળી બાદ હવે બટાકાના ભાવમાં વધારો, ગૃહિણીઓનું ખોરવાયું બજેટ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસની દારુ પાર્ટી! 45થી વધુ પોલીસકર્મીઓ નશાની હાલતમાં હોવાની શંકાના આધારે પોલીસના દરોડા

 

FB Comments