વાહ! બાળકે પોતાના જ ઓપરેશનમાં ડૉક્ટરોને સંભળાવ્યું ગીત, જુઓ VIDEO

ઓપરેશન થિયેટરનું નામ સાંભળીને લોકો ડરી જતા હોય છે. એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળક પોતાના ઓપરેશન દરમિયાન ડૉક્ટરને ગીત સંભળાવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  CM આવાસમાં કૂતરાનું મોત, ડૉક્ટરની સામે લાપરવાહીનો કેસ દાખલ

કોલકાત્તાની આ ઘટના છે જેમાં 6 વર્ષનો બાળક ગીત ગાઈ રહ્યો છે અને બીજું બાજું ડૉક્ટર આરામથી ઓપરેશન કરી રહ્યાં છે. આ છોકરાનું નામ અનન્ય ચક્રવર્તી છે તે બીરભૂમના સિઉરી શહરના પાઈક પાડા વિસ્તારનો રહેવાસી છે. તેને કેટલાંક મહિનાથી ફિમોસિસ નામની બિમારી છે જેના લીધે અંતે ડૉક્ટરને ઓપરેશન કરવું પડ્યું.

READ  નાના બાળકોના મા-બાપ રહો સાવધાન! આવી ઘટના તમારા બાળક સાથે પણ બની શકે છે? જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. જે કામ મોટા લોકો પણ ના કરી શકે તેવું આ બાળકે કરી બતાવ્યું છે. લોકો આ વીડિયોને જોઈને બાળકની હિંમતને દાદ આપી રહ્યાં છે.

 

Top 9 Metro News Of The Day : 27-02-2020 | Tv9GujaratiNews

FB Comments