દેશનું એક મંદિર જ્યાં બાળકો આવે છે ભણવા માટે, કેમ? જુઓ VIDEO

Students studying in temple
Students studying in temple

સરકાર શિક્ષણના સ્તરે સુધારવાની વાતો કરી રહી છે અનેક યોજનાઓ પણ ચલાવે છે પરંતુ રાજુલાના ખેરા ગામમાં સ્થિતિ કંઈક ઉલટી છેઅહીં શાળા તો હતી પરંતુ સરકારે પાડી નાખી અને હાલ વિદ્યાર્થીઓને મંદિરમાં અભ્યાસ કરવાની પડી રહી છે ફરજ. જીવના જોખમે ભૂલકાઓ કરે અભ્યાસ.

જુઓ VIDEO :

ખેરા ગામમાં શિક્ષણની સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર સર્વ શિક્ષણ અભિયાન , ભણે ગુજરાત સહિતના સ્લોગન આપીને સંતોષ માની રહી  છે.\

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=661]

READ  કોરોનાના લીધે સુરતનો કાપડ અને હીરા ઉદ્યોગ ચાલુ રહેશે કે બંધ? જાણો બેઠકમાં શું લેવાયો નિર્ણય?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments