અમદાવાદમાં ગુંડા તત્વો સામે કિન્નરોનું આંદોલન, આરોપી સંજય વ્યાસને જામીન મળતા નારાજ

અમદાવાદમાં ગુંડા તત્વો સામે કિન્નરોનું આંદોલન ચલાવી દીધુ છે. એક કિન્નરની હત્યા કરવાના જૂના કેસમાં આરોપી સંજય વ્યાસને જામીન મળી જતા કિન્નરો નારાજ થયા છે. કિન્નરો આરોપીના જામીન રદ કરવાની માગ સાથે ભૂખ હડતાળ પર ઉતર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ભજન સમ્રાટ હેમંત ચૌહાણનો ભાજપમાં જોડાયા બાદ યુ ટર્ન! કહ્યું હું કોઈ પક્ષમાં માનતો નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  એક જમાનામાં બોલરોની ઊંઘ ઉડાવનારા તૂફાની બેસ્ટમેન સનથ જયસૂર્યાની ટોરેન્ટોમાં થઈ મોત?

કિન્નરોનો આરોપ છે કે આરોપી તેમને ધમકીઓ આપે છે. અને હવે જામીન મળી જતા આરોપીને છૂટો દોર મળી જશે. અને ફરી ગુંડા તત્વો સક્રિય બની જશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments