આ છે દેશની 14 ડિફૅન્સ સંસ્થાઓ જ્યા ભારતીય સેનાની ત્રણેય પાંખના ઓફિસરો તૈયાર થાય છે

જો તમારી પણ ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન નેવી કે પછી ઈન્ડિયન ઍરફોર્સમાં જોડાવાની ઈચ્છા હોય તો  તમને આ ડિફેન્સ ટ્રેનિંગ સંસ્થાઓ વિશેની જાણકારી હોવી જોઈએ.

જ્યાં યુવાનોને મિલિટ્રી સર્વિસ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યાં ટ્રેનિંગ પછી નીડર સૈનિકો થાય છે. દેશની ત્રણેય પાંખના ઓફિસરો આ ટ્રેનિંગ સંસ્થાઓમાંથી નીકળીને દેશની સેવા કરે છે.  વિવિધ કેડર અને વિવિધ અભ્યાસક્રમો આ સંસ્થાઓમાં ચલાવવામાં આવે છે.  આ સંસ્થાઓ નીચે મુજબની છે.

READ  પાકિસ્તાનના વધુ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ : ભારતના મિગ 21 વિમાને જે વિમાન તોડી પાડ્યુ હતું, તે પાકિસ્તાનનું F-16 વિમાન જ હતું, મળેલા કાટમાળથી ખુલાસો

 

1. રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી કોલેજ (દેહરાદૂન)

2.આર્મી ઍર ડિફેન્સ કોલેજ (ગોપાલપુર-ઓડિશા)

3.આર્મી સ્કુલ ઓફ ફીજીકલ ટ્રેનિંગ (પુણે)                     

4.આર્મી કેડેટ કોલેજ (દેહરાદૂન)

5.કાઉન્ટર ઈનસર્જસી એન્ડ જંગલ વારફેયર સ્કુલ (મિઝોરમ) 

 6.હાઈ એલ્ટિટયુટ વેરફેર સ્કુલ (ગુલમર્ગ)

7.ઈન્ડિયન મિલિટ્રી એકેડેમી (દેહરાદૂન)                         

8.નેશનલ ડિફેન્સ એકેડેમી (ખડકવાસલા-પુણે)

9. નેશનલ ડિફેન્સ કોલેજ (નવી દિલ્હી)                                                     

10. ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (ચેન્નાઈ)

11. ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (બિહાર)                         

12.ઈન્ડિયન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી (હરિયાણા)

13.આર્મી વોર કોલેજ (મધ્યપ્રદેશ)                                                         

14.કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ (સિકંદરાબાદ)

 

READ  ધો. 12 સાયન્સ પછી નેવીમાં જોડાવાની ઈચ્છા હોય તો આ ખબર તમારા માટે છે, જુઓ VIDEO

Vadodara: Hiked onion prices busted common man's budget | TV9GujaratiNews

FB Comments