લોકોના સ્થળાંતર અંગેની જાહેરહિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો શું કહ્યું?

surat-rape-case-supreme-court-stays-death-penalty-surat-ma-3-varsh-ni-balki-par-dushkarm-ane-hatya-no-case-sc-e-hal-doshito-ne-fansi-aapva-par-lagavi-rok

કોરોના વાઈરસના લીધે સૌથી વધારે મુશ્કેલીનો સામનો સ્થળાંતર કરવાના મજૂરોને કરવો પડ્યો છે. આ અંગે એક જાહેરહિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જો કે આ તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી વકીલ હર્ષ મંદર, પ્રશાંત ભૂષણ સહિતના વકીલોએ દાખલ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વધી રહ્યું છે આગળ, આ વિસ્તારોમાં પડશે વરસાદ

Coronavirus menace :Hotel owner provides shelter and food to Migrants, Gandhinagar

આ પણ વાંચો :   લોકડાઉનનું પાલન ના કરવા પર પુત્રએ પિતા વિરૂદ્ધ દાખલ કરાવી FIR

જાહેરહિતની અરજીમાં શું માગણી કરાઈ હતી?

જે મજૂરોના સ્થળાંતરના સંદર્ભમાં અરજી દાખલ કરવામાં આવી હતી તેમાં માગણી કરવામાં આવી હતી કે હોટેલ અને પ્રવાસી રિસોર્ટમાં તેમને જગ્યા આપવામાં આવે. એવી દલીલ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા બનાવવામાં આવેલાં શૅલ્ટર હોમમાં યોગ્ય સ્વચ્છતા જાળવવામાં આવતી નથી. આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

READ  ખુલશે અંબાજી મંદિર!, લોકડાઉન 4 પૂર્ણ થયા બાદ ખૂલી શકે છે મંદિર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સરકારે શું કરી કોર્ટમાં દલીલ?
સરકાર તરફથી સોલિસિટર તુષાર મહેતાએ આ દલીલ કરતાં કહ્યું કે પીઆઈએલની દુકાનો બંધ કરવી જોઈએ. જેને ખરેખર મદદ કરવી હોય તે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે. એસી ઓરડાઓમાં બેસીને જાહેરહિતની અરજી દાખલ કરવાથી કોઈ જ ફાયદો નહીં થાય. જો કોર્ટ સ્થળાંતરીત મજૂરો અને પ્રવાસીઓ પર વિસ્તૃત રિપોર્ટ ઈચ્છી રહી છે તો અમે આપીશું. આ માટે કોઈ જ અદાલતના વિશેષ નિર્દેશોની આવશ્યકતા નથી. રાજ્ય સરકારે આ મામલે યોગ્ય કાર્યવાહી કરી છે.

READ  નવરાત્રીમાં ગરબા અને ડાંડીયારાસની સાથે નવ દિવસની ઉપાસનાનું વિશેષ મહત્વ જાણો

 

Oops, something went wrong.
FB Comments