જાણો 3 કે 3 ટર્મ કરતાં વધારે વખત રાજ્યનું નેતૃત્વ કરેલ મુખ્યમંત્રી અને તેના રાજ્ય વિશે

know about the state-led CM and his state more than 3 times

આમ આદમી પાર્ટી દિલ્હીમાં ફરી એક વાર સરકાર બનાવી છે અને અરવિંદ કેજરીવાલ ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ત્યારે ભારતના અન્ય રાજ્યોમાં પણ એવા મુખ્યમંત્રી છે કે જેમણે 3 કે 3 ટર્મ કરતાં વધારે વખત રાજ્યનું નેતૃત્વ કરેલ છે. તો, ચાલો જાણીએ આવા મુખ્યમંત્રી અને તેના રાજ્ય વિશે.

READ  Kutch: Naliya Gangrape Case ; One more accused arrested - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્ય મુખ્યમંત્રીનું નામ સમયગાળો ટર્મ પક્ષ
પશ્ચિમ બંગાળ જ્યોતિ બાસુ 1977 થી 2000 5 CPIM
ઓડીસા નવીન પટનાયક 2000 થી 2020 5 BJD
સિક્કિમ પવન કુમાર 1994 થી 2019 5 SDF
ગુજરાત નરેન્દ્ર મોદી 2001 થી 2014 4 ભાજપ
અરુણાચલ પ્રદેશ ગેગોંગ અપંગ 1980 થી 1999 4 કોંગ્રેસ
ત્રિપુરા માનિક સરકાર 1998 થી 2018 4 CPIM
રાજસ્થાન મોહન લાલ સુખડિયા 1954 થી 1971 4 કોંગ્રેસ
દિલ્હી શીલા દીક્ષિત 1998 થી 2013 3 કોંગ્રેસ
છત્તીસગઢ રમણ સિંહ 2003 થી 2018 3 ભાજપ
હિમાચલ પ્રદેશ યશવંતસિંહ પરમાર 1963 થી 1977 3 કોંગ્રેસ
મણીપુર ઓકરામ ઇબોબી સિંઘ 2002 થી 2017 3 કોંગ્રેસ
આસામ તરુણ ગોગોઈ 2001 થી 2016 3 કોંગ્રેસ
દિલ્હી અરવિંદ કેજરીવાલ 2013 થી 2020 3 આમ આદમી પાર્ટી

 

READ  સુરત: માનદરવાજા બન્યું નવું હૉટસ્પૉટ, માનદરવાજામાં 20 પૉઝિટિવ કેસ આવ્યા સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સાબરકાંઠાની હિંમતનગર APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments