નોકરીયાત વર્ગ માટે ખાસ ખબર! PPFથી પહેલા થશે પૈસા ડબલ!

દરેક વ્યક્તિ પોતાની આવકમાંથી બાકી રહેતી બચતને લઇને એવુ વિચારે છે કે તેના રૂપિયા સલામત રહે અને તેન રોકાણ પર વધારે સારૂ રીટર્ન મળે. 

 

 

એક સર્વે મૂજબ જાણવા મળ્યુ કે નોકરીયાત વર્ગ PPFમાં વધારે રોકાણ કરે છે પરંતુ જો તમે PPF કરતા વધારે સારૂ રીટર્ન મેળવવા ઇચ્છો છો તો VPF (વોલેંટરી પ્રોવિડેંટ ફંડ) એટલે કે સ્વૈચ્છિક ભવિષ્ય નિધિમાં રોકાણ કરો. VPFમાં રોકાણ કરવાથી PPF થી વધારે વ્યાજ મળે છે અને PPF કરતાં 9 મહિના પહેલા જ તમારા રૂપિયા ડબલ થઇ જશે.

READ  રાહુલ ગાંધીના 'ચૌકીદાર ચોર હૈ' નિવેદન પર માફી રદ કરી એક્શન લેવાની સુપ્રીમ કોર્ટ પાસે કરાઈ માગ

VPFમાં રોકાણ કરવા માટે તમારે અલગથી કોઇ એકાઉન્ટ ખોલાવાની જરૂરિયાત નથી આ એક EPFOની જ યોજના છે. કોઇ પણ કર્મચારી મૂળ પગાર અને DAના 100 ટકા રોકાણ VPFમાં કરી શકે છે એટલે કે આમાં રોકાણની કોઇ મર્યાદા નથી. હાલમાં ઘણી પ્રાઇવેટ કંપનીઓએ VPF માં રોકાણ માટે ઓનલાઇન સર્વિસ શરૂ કરી છે જેમા રોકાણમાં જરૂરિયાત મૂજબ વધારો-ઘટાડો કરી શકાય છે.

READ  જાણો ચીન હવે ડોક્ટરોને કોરોના વાઈરસથી બચાવવા માટે શું કરી રહ્યું છે?

 

Top 9 Business News Of The Day : 24-02-2020 | Tv9GujaratiNews

FB Comments