ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય યોજના, જુઓ આ Video

ખેતીવાડી ખાતા દ્વારા અવારનવાર ખેડૂતોને સહાયરૂપ થાય તેવી યોજનાઓ લાવવામાં આવે છે. જે ખેડૂતો પોતાનું ટ્રેકટર ખરીદવાનું હોય તેમના માટે એક ખુબ જ ફાયદાકારક યોજના છે. ખેતી પાકમાં વિવિધ કામગીરી કરવા માટે અને જુદા-જુદા સાધનોને ટ્રેક્ટર સાથે જોડી તેનો ઉપયોગ કરી આધુનિક પદ્ધતિથી ખેતી કરી શકાય છે.

 

 

READ  VIDEO: ખેડૂતોને મળશે 'ટેકો'! રાજ્યના 145 સેન્ટરમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે

ખેતીવાડી ખાતા એ 40 અને 60 પી.ટી.ઓ એચ.પી. નું ટ્રેકટર ખરીદવા માંગતા ખેડૂતો માટે લગભગ 45 હજારથી 60 હજાર સુધીની સહાય આપવામાં આવે છે. તો ખેડૂતો કઇ રીતે આ યોજનાનો લાભ લઇ શક્શે તેની તમામ વિગતો જાણીએ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments