Namaste Trump: ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રામાં પત્ની મેલાનિયા સાથે માણશે તાજમહાલનો નજારો

Know All the details About donald-trump-and-melania-visit-taj-mahal-agra visit jano agra ni donald trump ni visit vishe

ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે અને તેઓ અમદાવાદથી આગ્રા જવાના રવા થશે. આગ્રામાં ટ્રમ્પના આગમનના પગલે ભારે સુરક્ષા ગોઠવવામાં આવી છે. આગ્રામાં તાજમહેલની વિઝીટ તેઓ કરવાના છે અને તેના લીધે સુરક્ષામાં કોઈ ખામી આગ્રા ખાતે પણ રાખવામાં આવી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

/2-indian-americans-ajit-pai-and-kash-patel-travelling-with-donald-trump-to-india

આ પણ  વાંચો :   VIDEO: ગોધરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત, પરિવારે મચાવ્યો હોબાળો

READ  ભુજની સહજાનંદ હોસ્ટેલમાં વિવાદનો કેસ, તપાસનો ધમધમાટ શરૂ, યુનિવર્સિટીની તપાસ બાદ ટ્રસ્ટીઓની હોસ્ટેલમાં બેઠક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ડોનાલ્ડ ટ્ર્મ્પ અને તેમના પત્ની મેલાનિયા અમદાવાદના કાર્યક્રમ બાદ આગ્રા પહોંચશે અને ત્યાં તાજમહેલનો નજારો તેઓ અંદાજે 50 મિનિટ સુધી માણશે અને બાદમાં તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. તાજમહેલને લોકો માટે બંધ રાખવામાં આવ્યો છે અને આગ્રામાં વઘારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે.

READ  ટ્રમ્પની ભારત મુલાકાત અંગે અમેરિકાના ગુજરાતીઓ આશાવાદી

donald-trump-and-melania-visit-taj-mahal-agra-

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તાજમહાલમાં એન્ટ્રી સવારના 11 વાગ્યાથી જ બંધ કરી દેવાશે અને 11.30 વાગ્યે તો સમગ્ર તાજમહાલને ખાલી કરવામાં આવશે. આગ્રા ખાતે 3 હજાર કલાકારો તેમનું સ્વાગત કરશે. આ ઉપરાંત 10 કિમી તેઓ આગ્રા ખાતે પણ રોડ શો કરશે તેવી જાણકારી મળી રહી છે. જ્યાંથી રવાના થઈને તેઓ દિલ્હી ખાતે જશે અને ત્યાં રાષ્ટ્રપતિ દ્વારા ડિનર પાર્ટી રાખવામાં આવી છે. ટ્રમ્પના સન્માનમાં આ ડિનર પાર્ટીનું આયોજન કરાયું છે અને તેમાં કોંગ્રેસ નેતા અધિર રંજન અને ગુલામ નબી આઝાદને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

READ  VIDEO: જાણો કેમ શાકભાજીના ભાવમાં થઈ રહ્યો છે ભડકો, આ છે મોટું કારણ

 

 

Oops, something went wrong.
FB Comments