આજે ગુજરાતમાં કોરોના વાઈરસના કેટલાં નવા દર્દી આવ્યા નોંધાયા? જાણો વિગત

anand-gujarati-man-dies-of-coronavirus-in-usa

કોરોના વાઈરસના કેસમાં સતત વધારો રહ્યો છે. જેના લીધે સરકાર પણ લોકડાઉનની મુદત વધારી શકે છે.  ગુજરાતમાં પણ કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે રાજ્ય સરકાર સહિત પોલીસ વિભાગ લોકડાઉનનું વધારે યોગ્ય રીતે પાલન થાય તે દિશામાં પ્રયત્નો કરી રહ્યાં છે.  ગુજરતમાં આજે કોરોના વાઈરસના નવા 7 કેસ સામે આવ્યા છે. જેના  લીધે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 186 થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 681 નવા પોઝિટિવ કેસ

Gujarat Corona Virus Case Latest Update

આ પણ વાંચો :  PM મોદીએ અપીલ કરી કહ્યું કે મારું સન્માન નહીં, ગરીબ પરિવારની મદદ કરો

કોરોના વાઈરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેના લીધે રાજ્ય સરકાર રેપિડ ટેસ્ટ કરાવી શકે છે. રેપિડ ટેસ્ટના લીધે વધારે લોકોનું પરિક્ષણ થઈ શકે છે.  અમદાવાદ જેવા શહેરો જ્યાં કોરોના વાઈરસના કેસ વધારે ત્યાં કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યું છે. અમુક વિસ્તારોને બફર ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે.  રાજ્યમાં કોરોના વાઈરસના કુલ દર્દીઓની સંખ્યા 183 થઈ ગઈ છે.  નવા કેસ સામે આવી રહ્યાં છે અને તેના લીધે આ આંકડામાં ફેરફાર થઈ રહ્યો છે.

READ  અમદાવાદ કેન્સર હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments