14મેના રોજ અમદાવાદ શહેરના ક્યાં ક્યાં વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા? જાણો તમામ વિગત

know-how-many-cases-of-corona-viruses-were-registered-in-ahmedabad-city-on-14-may-2020
તસ્વીર પ્રતિકાત્મક છે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 324 કેસ નોંધાયા છે. આ 324 કેસમાંથી અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના 265 કેસ નોંધાયા છે અને તેમાંથી અમદાવાદ શહેરમાં 14મેના રોજ નવા 260 કેસ નોંધાયા છે.  આ નવા 260 કેસ સાથે અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6786 થઈ ગયી છે. 14મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના લીધે 19 લોકોએ જીવ ગુમાવ્યો છે.  અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ 2182 લોકોને રજા આપવામાં આવી છે અને 459 લોકોના મોત થયા છે.  અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 4145 છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દેશના પ્રધાનમંત્રી મોદીનું પોતાનું ઘર એટલે ગુજરાતમાંજ સરકારી કર્મચારીઓ ઉડાવી રહ્યા છે સ્વચ્છતા અભિયાનના ધજાગરા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમદાવાદ શહેરમાં ઝોન વાઈઝ એક્ટિવ કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા

મધ્ય ઝોન –     1254 કેસ
દક્ષિણ ઝોન –  1012 કેસ
ઉત્તર ઝોન –    655 કેસ
પૂર્વ ઝોન –      482 કેસ
પશ્ચિમ ઝોન – 439 કેસ
દક્ષિણ પશ્ચિમ ઝોન – 182 કેસ
ઉત્તર પશ્ચિમ ઝોન – 121 કેસ
કુલ એક્ટિવ કેસ –4145
જાણો આજે રાજ્યમાં કેટલાં નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા તેની વિગત
jano aaje corona virus na nava ketla case gujarat ma nondhaya

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.
FB Comments