આધારકાર્ડ ખોવાઈ ગયું છે? આ રીતે સરળતાથી કઢાવી શકો છો પ્રિન્ટ

આધારકાર્ડ બધી જગ્યાએ સરકારી દસ્તાવેજ તરીકે માન્ય રાખવામાં આવે છે. જો આધારકાર્ડ ખોવાઈ જાય તો તમારે ચિંતા કરવાની જરુર નથી. હાલમાં જ યૂનિક આઈન્ડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કેટલાંક બદલાવ mAadhaar Appમાં કરવામાં આવ્યા છે. આ બદલાવ ખાસ કરીને તમારા માટે ઉપયોગી થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઓવૈસીના શહેરમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનો તુઘલકી આદેશ, ‘પતંગબાજીથી અરાજકતા ફેલાશે’ !

how to reprint aadhar card

આ પણ વાંચો :   અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું તાત્કાલિક અસરથી પ્રદેશ પ્રમુખના આદેશથી વિખેરાયું

જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો ગૂગલ પ્લે સ્ટોર કે એપલ સ્ટોરમાંથી mAadhaar App ડાઉનલોડ કરી શકો છો. આ એપમાં તમને પ્રિન્ટ મળી શકશે. આ માટે તમે જે મોબાઈલનો ઉપયોગ કરો છો તેમાં આધારકાર્ડ સાથે જોડાયેલો મોબાઈલ નંબર હોવો જરુરી છે.

READ  અમદાવાદ મેટ્રોના એપરેલ પાર્ક સ્ટેશનમાંથી 5 કમ્પ્યુટરની ચોરી કરનાર યુવકની ગોમતીપુર પોલીસે કરી ધરપકડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

પ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં મોબાઈલ નંબર અને ઓટીપીની જરુર પડશે. બાદમાં એપ્લિકેશનમાં સર્વિસ સેક્શનમાં જાઓ. ત્યાં તમને ઓર્ડર આધાર રિપ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે. જે બાદ ફરીથી મોબાઈલ નંબર અને ઓટીપી નાખવાનો રહેશે. જે બાદ તમે પ્રિન્ટ માટે અરજી કરી શકશો.

READ  ન્યૂઝીલેન્ડના પ્રવાસ પહેલાં આ કારણે કપ્તાન વિરાટ કોહલી નારાજ, જાણો વિગત

61-yrs old lady tested positive for coronavirus, Surat | Tv9GujaratiNews

FB Comments