દેશમાં જમ્મૂ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે જુઓ શું કહી રહ્યું છે પાકિસ્તાની મીડિયા?

પાકિસ્તાને તો જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાંથી હાથ ખંખેરી લીધા છે અને કહ્યું છે કે ભારત અને ભારતીય મીડિયા તેમના પર આવા આરોપ ન લગાવે.

સાથે પાકિસ્તાને આ આતંકવાદી હુમલાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો. સાથે જ કહ્યું કે કોઈ પણ તપાસ કર્યા વિના ભારતીય મીડિયા અને સરકાર દ્વારા હુમલાની લિંક પાકિસ્તાન સાથે જોડવાના તમામ આક્ષેપોને ધરમૂળથી ફગાવી દઈએ છીએ.

READ  શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો, 1નું મોત 15 લોકો ઘાયલ

ત્યારે હવે પાકિસ્તાન સરકારના આવા નિવેદન બાદ પાકિસ્તાની મીડિયા ભારત પર થયેલા આતંકવાદી હુમલા અંગે શું કહી રહ્યું છે તે જોઈએ:

‘ધ નેશન’

પાકિસ્તાન ઑબ્ઝર્વર

પાકિસ્તાન ટુ઼ડે

ન માત્ર પાકિસ્તાની ન્યૂઝપેપર્સ પરંતુ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પણ લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એક રિટાયર્ડ જનરલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પુલવામા હુમલા પર થયેલી ચર્ચા દરમિયાન તેઓ કહી રહ્યા છે કે જમ્મૂ કાશ્મીરમાં હજુ આત્મઘાતી હુમલાનો સમય ન હતો પરંતુહવે શરૂ થયો છે.

READ  જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ કચ્છમાં તમામ એજન્સીઓ હાઇ એલર્ટ પર, સ્પેશિયલ કમાન્ડો રાખી રહ્યાં છે બાજ નજર

પાકિસ્તાનની ખૂફિયા એજન્સી ISI માટે કામ કરી ચૂકેલ આ જનરલ એમ પણ કહી રહ્યા છે કે હવેથી દુનિયા કાશ્મીરના આખા મુદ્દાને જાણી શકશે.

[yop_poll id=1441]

Shah-e-Alam Congress corporator Shehzad Khan Pathan reached AMC

FB Comments