આ 22 નેતાઓના ફોનની ઘંટડી વાગી, જાણો શપથવિધિને લઈને કોને શું સૂચના આપવામાં આવી

લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત પછી આજે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન પદના શપથ લેશે. સાંજે 7 વાગ્યે તેમના મંત્રીમંડળની સાથે મોદીજીનો શપથ કાર્યક્રમ છે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી, ત્યારબાદ સંભવિત મંત્રીઓને ફોન આવવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ સંભવિત મંત્રીઓની સાથે મોદીજી આજે સાંજે 4.30 વાગ્યે બેઠક કરી શકે છે.

આ નેતાઓને કરવામાં આવ્યા ફોન

1. અર્જૂનરામ મેઘવાલ                          2. જીતેન્દ્ર સિંહ

3. રામદાસ અઠાવલે                            4. ધર્મેન્દ્ર પ્રધાન

READ  સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારા રહો સાવધાન! થઈ શકે છે ઓનલાઇન છેતરપિંડી, જુઓ VIDEO

5. રવિશંકર પ્રસાદ                               6. બાબુલ સુપ્રિયો

7. સદાનંદ ગૌડા                                   8. મુખ્તાર અબ્બાસ નકવી

9. જી કિશન રેડ્ડી                                  10. નિર્મલા સીતારમણ

11. પીયૂષ ગોયલ                                   12. સ્મૃતિ ઈરાની

READ  PM મોદી નવરાત્રીના 9 દિવસ રાખે છે ઉપવાસ, પાળે છે કડક નિયમ

13. કૃષ્ણપાલ ગૂર્જર                               14. સુરેશ અંગાદિ

15. કિરણ રિજિજૂ                                 16. સાધ્વી નિરંજન જ્યોતિ

17. પ્રહલાદ જોશી                                 18. સંતોષ ગંગવાર

19. રાવ ઈન્દ્રજીત                                  20. મનસુખ માંડવિયા

READ  BCCI president Jagmohan Dalmiya, who made Indian cricket wealthy, passes away - Tv9

21. રમેશ પોખરિયાલ નિશંક                 22. પરષોત્તમ રૂપાલા

આ પણ વાંચો: ગૂગલે પણ માની લીધુ કે આ વખતે વલ્ડૅકપમાં રહેશે ઝડપી બોલરોનો દબદબો, જાણો ક્લિક કરીને

તે સિવાય મોદી કેબિનેટમાં NDA સહયોગીપાર્ટીઓમાંથી એક એક મંત્રીઓને સામેલ કરવામાં આવશે. તેમાં શિવસેના તરફથી અરવિંદ સાવંત મંત્રી બનશે. અકાલી દળ તરફથી હરસિમરત કૌરને ફરીથી મંત્રીની ખુરશી મળશે. અપના દળ તરફથી અનુપ્રિયા પટેલ મંત્રી બની શકે છે.

 

Meet fighters who defeat Coronavirus | Tv9GujaratiNews

FB Comments