જાણો ક્યાં વિદેશી બેટ્સમેને વિરાટ કોહલીના વખાણ કરીને તેમના જેવું પ્રદર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી?

ઈંગલેન્ડના બેટસમેન જોસ બટલર વિરાટ કોહલીની જેમ કાયમી સારુ પ્રદર્શન કરવાની ટેવ અપનાવવાની ઈચ્છા રાખી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે વિરાટ યોગ્ય સમયે સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.

 

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોશ બટલર માને છે કે, ‘યોગ્ય સમય પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન’ જેવુ કશું જ હોતુ નથી. જે વાત વિરાટ કોહલીએ સાબિત કરી છે. જ્યારે તેણે ધાર્યુ છે ત્યારે સતક બનાવી છે. બટલરે વધુમાં કહ્યું કે, ‘યોગ્ય સમયે સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો વિચાર મારા મગજમાં નથી આવતો’.

 

READ  વિરોધ વચ્ચે ભારત V/S પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાનો જોરદાર ક્રૅઝ, 4 લાખથી વધુ લોકોએ ટિકિટ માટે કરી અરજી, ફાઇનલ કરતા ઊંચી ડિમાંડ

બટલરે કહ્યું કે, ‘ઘણીવખત આ પ્રકારની વાતો કરે છે, પરંતુ દરેક વખતે તમે સારુ પ્રદર્શન કેમ નથી કરી શકતા’. કોહલીએ આંતરરાષ્ટિય ક્રિકેટમાં 66 સતક માર્યા છે. જેનુ ઉદાહરણ લઈને કહ્યું કે, ‘વિરાટ કોહલી લગભગ દરેક મેચમાં સતક લગાવે છે’. એ એવુ નથી વિચારતો કે છોડો, બીજી કોઈ મેચમાં સારુ પ્રદર્શન કરીશ.

READ  વિરાટ કોહલી-અનુષ્કાએ 2 વર્ષ પહેલાં ઈટલીમાં ચૂપચાપ કર્યા હતા લગ્ન, જુઓ PHOTOS
Oops, something went wrong.
FB Comments