દેશભરમાં મેઘતાંડવ, જાણો સપ્ટેમ્બર મહિનામાં કેમ પડી રહ્યો છે ભારે વરસાદ?

ગુજરાતમાં ભારે વરસાદના લીધે ખેલૈયા અને ખેડૂતો બંને મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદની વકીના લીધે નવરાત્રીના આયોજનમાં ભારે ઘટાડો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ભારે વરસાદે છેલ્લાં 5 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આધારકાર્ડનો ફોટો નથી પસંદ તો આ રીતે બદલી શકો છો, જાણો આખી પ્રક્રિયા

ભારતમાં વરસાદ પર નજર કરીએ તો ગુજરાતની સાથે ઉત્તરપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદે લોકોને ત્રાહિમામ કરી દીધા છે. ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ખેડૂતોએ ત્રણ-ત્રણ વાર વાવણી કરી હોવા છતાં પાક નિષ્ફળ ગયો છે. વીડિયોમાં જોઈશું કે શા માટે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેની પાછળ માનવીનો હાથ કે પછી આ કુદરત કોપાયમાન છે?

READ  કોરોનાને લઈને રાજકોટમાં પ્રશાસન સજ્જ: ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોને મોલ સંચાલકો દ્વારા ફ્રી હોમ ડિલિવરી કરવામાં આવશે

આ પણ વાંચો ;  એર માર્શલ આર.કે.એસ ભદૌરીયા ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બન્યા, પાકિસ્તાનને આપી આ ચેતવણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments