સુરતમાં ગોવિંદ મંડળોએ મટકી ફોડના કાર્યક્રમોથી મચાવી ધૂમ, જુઓ VIDEO

સુરતમાં એક તરફ મદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ચાલી રહી છે, તો બીજી તરફ શહેરના માર્ગો પર ગોવિંદ મંડળોએ મટકી ફોડના કાર્યક્રમોથી ધૂમ મચાવી છે. સુરતની વાત કરીએ તો આજના પાવન દિવસે સુરતમાં 6 હજાર કરતા વધુ મટકી ફોડના કાર્યક્રમો યોજાશે અને ભક્તો કાનુડાના જન્મોત્સવની ઉજવણી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પાકિસ્તાને ફરી ગુજરાતના 30 માછીમારોની કરી ધરપકડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભગવાન શ્રીનાથજીને હથિયારો અને વાજિંત્રો સાથે ગાર્ડ ઓફ ઓનર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments